ગુજરાતમાં છે દુનિયાના સૌથી નાના કદ વાળા ડૉક્ટર
07 March, 2024
Image - Social Media
ડૉક્ટર બનવા માટે, તમારે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરવો પડશે
Image - Social Media
પરંતુ શું તમે જાણો છો કે, એક યુવકને ડોક્ટર બનવા માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવવા પડ્યા હતા.
Image - Social Media
ગોરખી ગામમાં જન્મેલા ડૉ.ગણેશ બરૈયા આજે ડૉક્ટર બન્યા છે.
Image - Social Media
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ તેમને સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન લેવાની મંજૂરી મળી હતી.
Image - Social Media
Fill in some text
તે વિશ્વના સૌથી ટૂંકા ડૉક્ટર બની ગયા છે. જેની હાઇટ 3 ફૂટ છે.
Image - Social Media
વિશ્વના સૌથી નાના ડોક્ટર ગણેશ બરૈયા 23 વર્ષના છે.
Image - Social Media
ગણેશે ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાંથી MBBS પૂર્ણ કર્યું.
Image - Social Media
હવે તે ઈન્ટર્નશિપ કરી રહ્યા છે, ડૉ.ગણેશની ઇન્ટર્નશિપ આગામી એક વર્ષમાં પૂર્ણ થશે.
Image - Social Media
દરેક મહિલા પાસે આ ડીવાઇસ હોવું જરૂરી, OYO રૂમ કે હોટેલમાં હિડન કેમેરા શોધી કાઢશે
અહીં ક્લિક કરો