અયોધ્યાના ભવ્ય એરપોર્ટની મનમોહક તસવીરો થઈ વાયરલ

29 Dec 2023

Pic credit - Instagram

30 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન મોદી અયોધ્યાના એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે

Pic credit - Instagram

અયોધ્યા એરપોર્ટનું નામ બદલીને મહર્ષિ વાલ્મીકિ ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામ રાખવામાં આવ્યું છે

Pic credit - Instagram

આ એરપોર્ટના રનવેની લંબાઈ 3000 મીટર અને પહોળાઈ 45 મીટર છે

Pic credit - Instagram

એરપોર્ટના પહેલા ચરણના કામ માટે 1450 કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે

Pic credit - Instagram

6500 વર્ગમીટર ક્ષેત્રફળવાળા ટર્મિનલ ભવનમાં એક વર્ષમાં લગભગ 10 લાખ યાત્રીઓ આવી શકે છે

Pic credit - Instagram

ટર્મિનલ ભવનના અંદરના ભાગમાં શ્રીરામના જીવનને દર્શાવવામાં આવ્યું છે

Pic credit - Instagram

ટર્મિનલ ભવનમાં ઈન્સુલેટેડ રુફિંગ સિસ્ટમ સહિત અનેક સુવિધાઓ જોવા મળશે

Pic credit - Instagram

અમદાવાદ સહિત આ શહેરોથી શરુ થઈ રામ નગરી સુધીની વિમાન સેવા