20 થી 24 ઓક્ટોબર દરમિયાન યોજાયો TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા

25 ઓક્ટોબર 2023

Pic Credit- TV9

TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં યોજાયો

આ કાર્યક્રમમાં ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ લીધો ભાગ

અહીં દેવી દુર્ગાની ભવ્ય મૂર્તિની કરવામાં આવી હતી સ્થાપના

કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ TV9 ફેસ્ટિવલમાં કરી ખરીદી

TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં જોવા મળી મ્યુઝિક અને ડાન્સની મસ્તી

TV9 ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં લોકનૃત્ય અને સંગીતે લોકોના જીત્યા દિલ

ફેસ્ટિવલમાં છેલ્લા દિવસે સિંદૂર ખેલાની વિધિ કરવામાં આવી

TV9 ફેસ્ટિવલમાં ગરબા પર્ફોમન્સ પણ જોવા મળ્યું

TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં ચોથા દિવસે ઘણી હસ્તીઓએ લીધો ભાગ