શું તમે જાણો છો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી  શિવરાજસિંહ ચૌહાણ વિશે

10 November 2023

Courtesy : Social Media

CM શિવરાજ સિંહ ચૌહાણનો જન્મ 5 માર્ચ 1959ના રોજ થયો હતો

Courtesy : Social Media

શિવરાજ સિંહ ચૌહાણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સમર્પિત કાર્યકર છે

Courtesy : Social Media

23 માર્ચ 2020ના રોજ તેઓ ચોથી વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા

Courtesy : Social Media

તેમણે ભોપાલની બરકતુલ્લા યુનિવર્સિટીમાંથી  ગોલ્ડ મેડલ સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન (ફિલોસોફી) પૂર્ણ કર્યું 

Courtesy : Social Media

CM શિવરાજ સિંહ ચૌહાણે 29 નવેમ્બર 2005ના રોજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા

Courtesy : Social Media

CM શિવરાજ સિંહ ચૌહાણના લગ્ન વર્ષ 1992માં સાધના સિંહ સાથે થયા હતા 

Courtesy : Social Media

CM શિવરાજ સિંહ ચૌહાણ બે પુત્ર પણ છે 

Courtesy : Social Media

શિવરાજ સિંહ એવા પ્રથમ મુખ્યમંત્રી છે જેમણે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે સૌથી વધુ સમય સુધી કાર્યભાર સંભાળ્યો 

Courtesy : Social Media

શું તમે જાણો છો છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ વિશે ?