ફ્રોડથી બચવા માત્ર એક જ મેસેજ કરી આધાર કાર્ડને લૉક કરો

12 નવેમ્બર 2023

આધાર કાર્ડનો ઉપયોગ જરુરી ડોક્યુમેન્ટ બનાવવા કે KYC માટે થાય છે

આધાર કાર્ડનો ડેટા ચોરી થવાનો કે ખોટો થવાનો રહેતો હોય છે ડર

તમે તમારા બાયોમેટ્રીક્સને લોક કરીને તમારા આધાર કાર્ડને કરી શકો સુરક્ષિત

આ સ્ટેપ્સ દ્વારા તમારા આધાર કાર્ડ અને બાયોમેટ્રીક્સને લૉક કરી શકો

તમારા રજીસ્ટર્ડ મોબાઇલ નંબરથી 1947 પર "GETOTP અને આધાર કાર્ડના અંતિમ 4 આંક"ની સાથે એક SMS મોકલો

ત્યારબાદ તમારા મોબાઇલ નંબર પર એક OTP આવશે

હવે ફરીથી 1947 પર "LOCKUID + આધાર કાર્ડના અંતિમ ચાર અંક + OTPમાં  આવેલો કોડ" મોકલો

આધાર કાર્ડ લૉક થવા પર UIDAIની તરફથી એક કન્ફર્મમેશન મેસેજ મોકલવામાં આવશે

રોકાણ કરવા માટે સારો સમય છે દિવાળી

11 નવેમ્બર 2023

Pic Credit- Social Media