30 નવેમ્બર 2023

કોહલીની જેમ આ સ્ટાર ખેલાડીએ આખા શરીરે ચિતરાવ્યા ટેટ

Pic Credit - Social Media 

આ પ્લેયર જેને ટેટૂનો ગાંડો શોખ છે જેણે પોતાની ટ્રાઈબલથી લઈને પોતાના જર્સીનો નંબર અને એક ખાસ વ્યક્તિના નામનું ટેટૂ પડાવ્યું છે

Pic Credit - Social Media 

 પ્રો કબડ્ડી સ્ટાર પ્લેયર મનિન્દર સિંહે પોતાના શરીર પર ઘણા બધા ટેટૂ પડાવ્યા છે

Pic Credit - Social Media 

 તેના હાથ પર બિલીવ ઈન યોર સેલ્ફ નામનું મોટિવેશનલ ટેટૂ છે જે તેને પ્રેરણા આપે છે

Pic Credit - Social Media 

મનિન્દરે હાથ પર પોતાની જર્સી નંબર 09નું ટેટૂ પડાવ્યું છે.

Pic Credit - Social Media 

 મનિન્દરના હાથ પરના ટેટૂ પર ચર્ચા થઈ હતી કે કોના નામનુું છે આ ટેટૂ જેને લઈને પ્લેયરે કહ્યુ હતુ કે તેની દિકરીના નામનું છે જેનું નામ ગુરનીત મનિન્દર સિંઘ છે

Pic Credit - Social Media 

આ ફોટામાં મનિન્દરના પગ પર મોરનું ટેટૂ છે જે તેને મોર ઘણો પસંદ છે

Pic Credit - Social Media 

મનિન્દરના ડાબા પગમાં સિંહનું ટેટૂ છે જે કબડ્ડીથી રિલેટ કરે છે મનિન્દર સિંહની જેમ જ શિકારીનો શિકાર કરવા અને તરાપ મારવા તત્પર છે

Pic Credit - Social Media 

ડાબા હાથ પર ચિત્તાનું ટેટૂ બનાવડાયું છે જે તેની તેઝ રફતાર અને ચપળતા દર્શાવે છે

Pic Credit - Social Media 

પ્રો કબડ્ડીમાં સૌથી વધારે સુપર 10 કરનાર રેઈડર કોણ? જાણો અહીં

Pic Credit - Social Media