6 oct 2023

અમદાવાદના SVP ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ ક્રિકેટ ફિવર છવાયો

એરપોર્ટ પર પ્રવાસીઓનું સ્વાગત ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ- 2023 સાથે થશે

એરપોર્ટ પર ક્રિકેટ વર્લ્ડકપની લાઈફ -સાઈઝ ટ્રોફી ઇન્સ્ટોલ કરાઇ

એરપોર્ટમાં આગમન સાથે જ વર્લ્ડકપ થીમ પર થાય છે સ્વાગત

10 ફૂટ ઊંચી અને 6 ફૂટ પહોળી  ટ્રોફી રાખવામાં આવી

ICC અને અમદાવાદ એરપોર્ટના સહયોગથી ટ્રોફી તૈયાર કરાઇ

ડોમેસ્ટિક અરાઇવલ્સના ટર્મિનલ-1 પર મુસાફરો માટે ટ્રોફીનું આકર્ષણ

મુસાફરો ટ્રોફી સાથે સેલ્ફી લઈ ક્રિકેટ ટુર્નામેન્ટના ઉત્સાહને જીવંત કરી શકશે

પોતાના અમદાવાદ પ્રવાસને મુસાફરો બનાવી શકે છે યાદગાર

પ્રથમ મેચમાં જ સ્ટેડિયમ ખાલીખમ, પાકિસ્તાનીઓએ ઉઠાવ્યા સવાલ 

05 october 2023

Photo : PTI