પ્રથમ મેચમાં જ સ્ટેડિયમ ખાલીખમ, પાકિસ્તાનીઓએ ઉઠાવ્યા સવાલ 

05 october 2023

Photo : PTI 

5 ઓક્ટોબરથી વર્લ્ડ કપ 2023નો પ્રારંભ થયો છે, આ મહાસંગ્રામ 46 દિવસ સુધી ચાલશે

Photo : PTI 

અમદાવાદમાં આજે સચિન તેંડુલકરે વર્લ્ડ કપ ટ્રોફીનું અનાવરણ કર્યુ 

Photo : PTI 

સ્ટેડિયમ ખાલીખમ રહેતા, પહેલી જ મેચના આયોજન પર ઉઠયા સવાલ 

Photo : PTI 

વર્લ્ડ કપની પહેલી મેચ ન્યૂઝીલેન્ડ- ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ 

Photo : PTI 

અન્ય ટીમના ખેલાડીઓ પણ ટ્વિટર પર ચર્ચામાં ઉતર્યા હતા

Photo : PTI 

ભારતની મેચમાં જ સૌથી વધારે ભીડ દેખાશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે

Photo : PTI 

આ વર્ષે વર્લ્ડ કપ માટે ઓપનિંગ સેરેમની પણ યોજાઈ ન હતી

Photo : PTI 

  World cupમાં ભારતીય ટીમ માટે આ બોલર્સે લીધી છે સૌથી વધારે વિકેટ