18 નવેમ્બરથી 9 ડિસેમ્બર સુધી લિજેન્ડ્સ ક્રિકેટ લીગ રમાશે

12 December 2023

Photo : Instagram

સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં ફાઈનલ મેચ રમાશે

12 December 2023

Photo : Instagram

ભારતના 5 શહેરો રાંચી, દેહરાદૂન, જમ્મુ, વિશાખાપટ્ટનમ અને સુરતમાં મેચો રમાશે

12 December 2023

Photo : Instagram

સુરતમાં  5 ડિસેમ્બરથી 9 ડિસેમ્બર સુધી ક્રિકેટનો જંગ જામશે

12 December 2023

Photo : Instagram

લીગ તબક્કાની સમાપ્તિ બાદ પ્લેઓફની તમામ 4 મેચ સુરતમાં રમાશે

12 December 2023

Photo : Instagram

5 ડિસેમ્બર, 2023ના રોજ સુરતમાં ક્વોલિફાયર 1 સાંજે 7 વાગ્યે રમાશે

12 December 2023

Photo : Instagram

લિજેન્ડ્સ લીગ ક્રિકેટ વેબસાઇટ પરથી ટિકિટ ખરીદી શકો છો

12 December 2023

Photo : Instagram

સુરતમાં લિજેન્ડ ક્રિકેટની ફાઈનલ મેચમાં પણ મોટી સંખ્યામાં ચાહકો ઉમટી શકે છે

12 December 2023

Photo : Instagram

9 ડિસેમ્બરે લિજેન્ડ્સ ક્રિકેટ લીગની ફાઈનલ મેચ  

12 December 2023

Photo : Instagram

એકલા હાથે પિંક પેન્થર્સને જીતાડી શકે છે આ ખેલાડી, જાણો કોણ છે