એકલા હાથે પિંક પેન્થર્સને જીતાડી શકે છે આ ખેલાડી

04 Dec 2023

Pic Credit - instagram

એશિયન ગેમ્સ 2023માં ગોલ્ડ જીતનારી ટીમનો સભ્ય રહ્યો છે આ ખેલાડી

Pic Credit - instagram

અગાઉ તેણે પીકેએલ સિઝન-9માં જયપુર પિંક પેન્થર્સને ચેમ્પિયન બનાવ્યું હતું

Pic Credit - instagram

આ ખેલાડીનું નામ અર્જુન દેશવાલ છે, મુઝફ્ફરનગરના બસેડા ગામનો રહેવાસી છે 

Pic Credit - instagram

પ્રાથમિક શાળાથી જ કબડ્ડી રમીને મોટો થયો છે આ પ્લેયર

Pic Credit - instagram

PKL સિઝન-6માં ડેબ્યૂ કર્યું હતું. તેણે U Mumba માટે પ્રથમ વખત PKL મેટમાં પ્રવેશ કર્યો

Pic Credit - instagram

અર્જુન દેશવાલે એક સૌથી સફળ રેઇડર છે 

Pic Credit - instagram

અર્જુન દેશવાલે PKLમાં કુલ 68 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેના 764 પોઈન્ટ છે 

Pic Credit - instagram

આ સિવાય 15 સુપર રેડ અને 36 સુપર-10 છે.

Pic Credit - instagram

કબડ્ડી માટે અર્જુનનો પ્રેમ તેના હાથ પર સ્પષ્ટ રુપે જોવા મળે છે 

Pic Credit - instagram

કબડ્ડી પ્લેયર્સ જેવી બોડી બનાવવા આ દેશી વસ્તુઓને ડાયટમાં કરો સામેલ