27/10/2023
આ તારીખે છે વર્ષનું છેલ્લુ ચંદ્ર ગ્રહણ, જાણો કેટલા વાગ્યાથી લાગશે સૂતક ?
આ વર્ષનું છેલ્લુ ચંદ્ર ગ્રહણ
28 ઓક્ટોબર, શનિવારે છે
શાસ્ત્ર અનુસાર, ચંદ્ર ગ્રહણના 9 કલાક પહેલા શરુ થશે સૂતક કાળ
તે 28 ઓક્ટોબરની મધ્યરાત્રિ 01:06 વાગ્યે શરૂ થશે અને 02:22 વાગ્યે સમાપ્ત થશે.
વર્ષના અંતિમ ચંદ્રગ્રહણનું સૂતક 28 ઓક્ટોબરે સાંજે 4 વાગ્યે શરૂ થશે
ચંદ્ર ગ્રહણ દરમિયાન માંગલિક કાર્ય અને ભોજન બનાવવું ના જોઈએ
આ સમય દરમિયાન વાળ કે નખ કાપવાથી ગ્રહણ દોષ લાગે છે
શાસ્ત્ર અનુસાર, ગર્ભવતી મહિલાઓએ ધારદાર વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ નહીં, તેનાથી શિશુ પર ખરાબ અસર પડે છે
વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ ભારત સહિત એશિયા, ઓસ્ટ્રેલિયા, યૂરોપ અને પ્રશાંત મહાસાગરમાં દેખાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિરડીના સાંઈ બાબા મંદિરમાં કરી પૂજા-અર્ચના
અહીં ક્લિક કરો