15/09/23

સૌરમંડળમાં સૂર્ય કરતાં પણ મોટા ઘણા તારાઓ છે, જેનાથી આપણે અજાણ છીએ

બ્રહ્માંડનો સૌથી મોટો તારો, જે 10 અબજ સૂર્યને સમાવી શકે છે

આકાશગંગાનો સૌથી મોટો તારો સ્ટીફન્સન 2-18 છે, જેમાં 10 અબજ સૂર્ય સમાઈ શકે છે

સ્ટીફન્સન 2-18 આપણી પૃથ્વીથી 20 હજાર પ્રકાશવર્ષ દૂર આવેલો છે

ધ એસ્ટ્રોફિઝિકલ જર્નલ અનુસાર, સૌરમંડળની બહાર આવા 26થી 28 વિશાળકાય તારા આવેલા છે

આ તારો એટલો વિશાળ છે કે, પ્રકાશની ઝડપે તેને પાર કરવો હોય તો પણ 9 કલાક લાગશે

તાપમાનની બાબતે પણ તે સૂર્ય કરતાં ઘણો આગળ છે, તેનું તાપમાન 3200 ડિગ્રી સેલ્સિયસ છે

સ્ટાર ફેક્ટ્સ મુજબ, આ તારાને સૌરમંડળમાં ફીટ કરવામાં આવે તો તે યુરેનસ ગ્રહની ભ્રમણકક્ષાને પણ ઘેરી લેશે

અમેરિકન ખગોળશાસ્ત્રી ચાર્લ્સ બ્રુસ સ્ટીફન્સે સૌપ્રથમ સ્ટીફન્સન 2-18ની શોધ કરી હતી

ISROના ચેરમેનનનો કેટલો હોય છે પગાર, જાણો એસ સોમનાથને કેટલો મળે છે પગાર