અંબાજીમાં ભાદરવી પૂનમના પર લાખો ભક્તો મા અંબાના દર્શને આવ્યા

28 સપ્ટેમ્બર 2023

અંબાજી મેળાના છઠ્ઠા દિવસે મંદિર શ્રદ્ધાળુઓથી ઉભરાયું મંદિર પરિસર

મંદિર પરિસરમાં 451 ફૂટની ધજાએ આકર્ષણ જમાવ્યું હતું

શક્તિ-ભક્તિ અને સેવાના સંગમ સમા શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો જામ્યો છે

14 દિવસની આકરી પદયાત્રા બાદ માઇભક્તો મા અંબામાં ચરણોમાં પહોંચ્યાં છે

ભક્તોને આવકારવા માટે મંદિરને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં છેલ્લા પાંચ દિવસમાં 30 લાખથી વધુ માઇભક્તો મા અંબાના શરણે પહોંચ્યાં છે

માત્ર પાંચ જ દિવસમાં 12.61 લાખ પ્રસાદ પેકેટનું વિતરણ થયું

મંદિરમાં 1.53 કરોડ રૂપિયાની દાનની આવક થઇ છે

પાંચ દિવસમાં ચાચર ચોકમાં 6 હજાર લોકોએ આરોગ્યની સેવાનો લાભ લીધો હતો

પાંચ દિવસમાં ચાચર ચોકમાં 6 હજાર લોકોએભારતભરમાં ભાગ્યે જોવા મળે છે ડાબી સુંઢવાળા ગણપતિ દાદાની પ્રતિમા આરોગ્યની સેવાનો લાભ લીધો હતો