ક્યાં જતી રહી કૃણાલ પંડ્યાની પત્ની ?

16 માર્ચ, 2025

કૃણાલ પંડ્યાની પત્ની પંખુરી શર્મા આ દિવસોમાં ટ્રિપ પર ગઈ છે, જે તેની ઇન્સ્ટા સ્ટોરી પરથી જાણી શકાય છે.

પંખુરી શર્મા ગોવા ફરવા ગઈ છે, જ્યાંથી તેણે સનસેટ ના સુંદર ફોટા શેર કર્યા છે.

જોકે, એ જાણી શકાયું નથી કે પંખુડીના પતિ અને ક્રિકેટર કૃણાલ પંડ્યા પણ તેની સાથે ફરવા ગયા છે કે નહીં.

ગમે તે હોય, કૃણાલ પંડ્યા હવે IPLમાં વ્યસ્ત રહેવાનો છે. કૃણાલ આઈપીએલની 18મી સીઝનમાં એલએસજીનો ભાગ બનશે.

તેના ખેલાડીઓ લખનૌ સુપર જાયન્ટ્સના કેમ્પમાં જોડાવાનું શરૂ કરી દીધું છે. જોકે, કૃણાલના જોડાવાની કોઈ તસવીર હજુ સુધી બહાર આવી નથી.

પંખુરી શર્મા હાર્દિક પંડ્યાની ભાભી છે, જે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. બંને ભાઈ-ભાભી વચ્ચે અદ્ભુત બંધન છે.

હાર્દિક પંડ્યાની વાત કરીએ તો, તે મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાઈ ગયો છે અને પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે.