31 ઓકટોબર 2023

લિયોનેલ મેસ્સીએ  બેલોન ડી’ઓર 2023 એવોર્ડ જીત્યો

Pic Credit - FIFA

Pic Credit - FIFA

મેસ્સીએ આઠમી વખત પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યો

Pic Credit - FIFA

મેસ્સી સૌથી વધુ વાર  બેલોન ડી’ઓર એવોર્ડ જીતનાર ફૂટબોલર બન્યો

Pic Credit - FIFA

મેસ્સીએ વર્ષ 2009, 2010, 2011, 2012, 2015, 2019, 2021, 2023માં જીત્યા એવોર્ડ

Pic Credit - FIFA

મેસ્સી પાંચ વાર  બેલોન ડી’ઓરમાં  બીજા ક્રમે રહ્યો હતો

Pic Credit - FIFA

મેસ્સી સૌથી વધુ  બેલોન ડી’ઓર  ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જીત્યા

Pic Credit - FIFA

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ  પાંચ વાર બેલોન ડી’ઓર એવોર્ડ જીત્યો છે

Pic Credit - FIFA

રોનાલ્ડો રેકોર્ડ સૌથી વધુ  6 વાર બીજા ક્રમે રહ્યો હતો

Pic Credit - FIFA

મેસ્સી-રોનાલ્ડોએ રેકોર્ડ  13 વાર બેલોન ડી’ઓર  એવોર્ડ જીત્યા

Pic Credit - FIFA

રોહિત શર્મા સચિન-ગાંગુલી-દ્રવિડના કલબમાં થયો સામેલ, નવો માઈલ્સટોન હાંસલ કર્યો