18 વર્ષ પહેલા કેવી દેખાતી હતી જયા કિશોરી ?

Courtesy : Instagram

31 December, 2023 

મોટિવેશનલ સ્પીકર જયા કિશોરી હાલમાં ખૂબ ચર્ચામાં રહે છે. 

Courtesy : Instagram

જયા કિશોરીએ ગાયેલા ભજનો અને તેમની વાતો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. 

Courtesy : Instagram

આજના યુવાનો તેને ખૂબ પસંદ કરે છે. મૂળ રાજસ્થાનની જયા હાલ કોલકાતામાં રહે છે.

Courtesy : Instagram

આજના સમયમાં લોકો તેને જયા કિશોરી તરીકે ઓળખે છે. જોકે તેનું અસલી નામ જયા શર્મા છે. 

Courtesy : Instagram

28 વર્ષની જયા કૃષ્ણકથાના પાઠ કરીને ચર્ચામાં આવી હતી. 

Courtesy : Instagram

જયા કિશોરી જ્યારે 18 વર્ષની હતી ત્યારે તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

Courtesy : Instagram

ખૂબ લાંબા સમયથી જયા કિશોરી કથા કરતી આવે છે. 

Courtesy : Instagram

જયા એ નાની ઉમરમાં ખૂબ મોટી સફળતા હાંસલ કરી છે. 

Courtesy : Instagram

તેમનું નામ દેશના ફેમસ કથાકારોના લિસ્ટમાં છે. 

Courtesy : Instagram

હાલના સમયમાં જયા કિશોરી જ્યારે 18 વર્ષની હતી તે સેમીની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે. 

Courtesy : Instagram

આ તસવીરોમાં જયા કિશોરી ખૂબ સુંદર લાગી રહી છે. 

Courtesy : Instagram

જયા કિશોરીની આ 10 વાત દરેક લોકોએ જાણવી અને જીવનમાં ઉતારવી ખૂબ જરૂરી છે.