કોણ હતા રિયો કાપડિયા? જેમનો કેન્સરે લીધો જીવ

14 સપ્ટેમ્બર 2023

Pic credit - Tv9 Hindi

બોલીવુડની ઘણી ફિલ્મો દ્વારા લોકોનું મનોરંજન કરનાર રિયો કાપડિયાએ 13 સપ્ટેમ્બરે આ દુનિયાને અલવિદા કહી દીધું.

Pic credit - Tv9 Hindi

તેઓ 66 વર્ષના હતા. તેઓ લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા. પોતાના કરિયરમાં તેણે શાહરૂખ અને આમિર ખાન જેવા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે 

Pic credit - Tv9 Hindi

તે આમિરની ફિલ્મ દિલ ચાહતા હૈ, શાહરૂખની હેપ્પી ન્યૂ યર અને ચક દે ઈન્ડિયા માટે જાણીતા છે 

Pic credit - Tv9 Hindi

રિયો કાપડિયાએ માત્ર ફિલ્મોમાં જ નહીં પરંતુ વેબ સિરીઝમાં પણ કામ કર્યું હતું અને મહત્વની ભૂમિકા ભજવી હતી.

Pic credit - Tv9 Hindi

તેમણે  વેબ સિરીઝ બોમ્બે બેગમ્સમાં અફઝલ મજમુદારનું પાત્ર ભજવ્યું હતું. તે ધ બિગ બુલમાં NCC MD સિંહની ભૂમિકામાં જોવા મળ્યો હતા 

Pic credit - Tv9 Hindi

સિટી ઓફ ડ્રીમ્સમાં પણ રિયો કાપડિયાએ ખાસ ભૂમિકા ભજવી હતી. તે સીપી સુદીપ રોયના રોલમાં જોવા મળ્યા હતા 

Pic credit - Tv9 Hindi

આ સિવાય તે લોકપ્રિય વેબ સિરીઝ મેડ ઇન હેવનમાં પણ હતા. તેમના પાત્રનું નામ કેશવ આર્ય હતું

Pic credit -shikshanews.com

અભિનેતાએ આ વર્ષે એપ્રિલમાં પરિવાર સાથે યુરોપની યાત્રા કરી હતી

Pic credit - wikibio.in

દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે

Pic credit- TV9 Hindi