06 oct 2023
જાણો ભારતના કયાં નેશનલ પાર્ક ચોમાસા પછી ખુલે છે.
Pic Credit- Tv9HINDI
ભારતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસે છે. જેના પગલે દેશના અમુક રાષ્ટ્રીય ઉદ્યાન બંધ કરવામાં આવશે.
હેમિસ નેશનલ પાર્ક લદાખમાં ઘણી ઊંચાઈવાળા વિસ્તારમાં આવેલું છે.
ભારતના પશ્ચિમ ઘાટમાં કેરળના મુન્નારમાં એરાવિકુલમ રાષ્ટ્રીય ઉદ્યાન છે.
વિક્રમશીલા ગંગેટિક ડોલ્ફિન અભયારણ્ય બિહાર રાજ્યના ભાગલપુર જિલ્લામાં આવેલું છે .
વિક્રમશીલા ગંગેટિક ડોલ્ફિન અભયારણ્ય દેશનું એક માત્ર અભિયારણ છે. જ્યાં 150થી વધારે ડોલ્ફિન છે.
નામેરી નેશનલ પાર્ક અસમના તેજપુરથી 35 કિમી દૂર છે. તો આ ઉદ્યાનને 1999-2000માં ટાઈગર રિઝર્વ જાહેર કરવામાં આવ્યુ હતુ.
ડેઝર્ટ નેશનલ પાર્ક એ ભારતના રાજસ્થાન રાજ્યમાં જેસલમેર અને બાડમેર શહેરોની નજીક આવેલું રાષ્ટ્રીય ઉદ્યાન છે.
ડુગોંગ કંજર્વેશન રિજર્વ તમિલનાડુની પાક ખાડીમાં આવેલુ અભ્યારણ છે. જેને ડુગોંગ ગાય ભી કહી શકાય છે.
ત્વચાને સ્વસ્થ અને નિખાર લાવવા આ ફળોનું સેવન કરો
અહિં ક્લિક કરો