5 oct 2023
ત્વચાને સ્વસ્થ અને નિખાર લાવવા આ ફળોનું સેવન કરો
હેલ્ધી સ્કિન માટે ખાવા-પીવામાં પણ ધ્યાન રાખવું પડે છે.
કિવીમાં એન્ટી ઓક્સીડેંટ હોવાથી ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
એવોકાડોનું સેવન કરવાથી ત્વચા સ્વસ્થ રહે છે. તે તમને હાનિકારક યૂવી કિરણોથી બચાવે છે.
લીંબૂમાં એન્ટીઓક્સીડેંટ ભરપૂર માત્રામાં હોય છે. જેથી તે શરીરમાં રહેલા ટોક્સિન બહાર કાઢે છે.
નારંગીના જ્યુસમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે. જેથી તે કોલેજન પ્રોડક્શનને વધારે છે.
તરબૂચમાં પાણીની માત્રા વધારે હોવાથી તે ત્વચા સ્વસ્થ થાય છે.
અનાનસમાં બ્રોમેલૈન હોય છે. જેમાં વિટામીન સી અને એ હોય છે.
સ્ટ્રોબેરીમાં એન્ટી ઓક્સીડેંટ હોય છે. જેથી તેનું સેવન કરવાથી ત્વચા પર નેચરલ ગ્લો આવે છે.
શરીરમાં થાક અને સુસ્તી સતત અનુભવી રહ્યા છો ? તો ખાવ આ ખાસ ફૂડ
અહિં ક્લિક કરો