21 November 2023
વર્લ્ડ કપમાં ભારતીય ટીમની હાર બાદ પીએમ મોદી ખેલાડીઓ સાથે મુલાકાત કરી
પીએમ મોદી ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં પહોચ્યા હતા
ભારતીય ટીમના ખેલાડીઓને મળ્યા હતા પીએમ નરેન્દ્ર મોદી
પીએમ મોદીએ હિંમત વધારી હતી અને કહ્યું હતું કે હોતા રહેતા હૈ ઐસા
વડાપ્રધાન મોદી જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા સાથે પણ વાતચીત કરી હતી
પીએમ મોદીએ જસપ્રીત બુમરાહને ગુજરાતીમાં પુછ્યું કે તુ તો ગુજરાતી બોલતો હોઈશ ને
WhatsApp Video 2023-11-21 at 1.25.08 PM
WhatsApp Video 2023-11-21 at 1.25.08 PM
જેના જવાબમાં જસપ્રીત બુમરાહે કહ્યું કે થોડુ થોડુ
જે બાદ પીએમ મોદીએ જસપ્રીત બુમરાહને કહ્યું કે તારૂ તો ઘર છે આ.
મોદીએ દરેકની ખેલાડીની હિંમત વધારી હતી અને દિલ્હી આવવા આમંત્રણ આપ્યુ હતુ
મેદાન પર રડી પડયા ભારતીય ખેલાડીઓ, જુઓ ફોટોસ
અહી ક્લીક કરો