ઘણા લોકોને એવુ લાગતુ હોય છે કે  મોબાઇલ વર્ષો સુધી ચાલી શકે 

08 ડિસેમ્બર 2023

જો કે દવાઓની જેમ મોબાઇલ ફોનની પણ હોય છે એક્સપાયરી ડેટ

સ્માર્ટ ફોનની એક્સપાયરી ડેટ તેના મેન્યુફેકચરિંગ ડેટ પર રાખે છે આધાર

અલગ અલગ સ્માર્ટ ફોનની એક્સપાયરી ડેટ હોય છે અલગ અલગ  

એપલના આઇફોન 4થી 8 વર્ષ, સેમસંગનો ફોન લગભગ 3 થી 6 વર્ષ, ગુગલનો ફોન 3થી 5 વર્ષ સુધી વાપરી શકાય

ફોનમાં ઓપરેટિંગ સિસ્ટમ (OS)નું અપડેટ એક ટાઇમ ડ્યુરેશન સુધી જ મળે છે

સામાન્ય રીતે કંપની ત્રણ વર્ષ સુધી આપે છે સિક્યોરિટી અપડેટ, તે જ હોય છે એક્સપાયરી ડેટ

કંપની પહેલા પોતાના અપડેટ લેટેસ્ટ OS વર્ઝન માટે કરે છે રોલઆઉટ, અપડેટ ન મળે તો મોબાઇલ થઇ શકે હેક

સ્માર્ટ ફોનની એક્સપાયરી ડેટ endoflife.date વેબસાઇટ પર જોઇ શકો

વોટ્સએપ દર વર્ષે જુના OSથી પોતાનો સપોર્ટ અહીંથી હટાવી લે છે

જો તમારુ OS વધારે જુનુ હશે, તો કદાચ તમે વોટ્સએપનો યુઝ નહીં કરી શકો

તમારા મનમાં પણ સવાલ હશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયો ફોન વાપરે છે ?

05 ડિસેમ્બર 2023