તમારા મનમાં પણ સવાલ હશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયો ફોન વાપરે છે ?

05 ડિસેમ્બર 2023

 તેનો જવાબ કદાચ વડાપ્રધાનના નજીકના લોકો પાસે જ હશે

એક તસવીરે વડાપ્રધાનના આ રહસ્ય પરથી પડદો હટાવ્યો  

વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEમાં આયોજીત વર્લ્ડ ક્લાઇમેટ એક્શન સમિટમાં હાજર રહ્યા હતા

દરમિયાન PM મોદી અને ઇટલીના PM જોર્જિયા મેલોનીની સેલ્ફી સામે આવી હતી

 બે તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી

એક તસવીરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં એક ફોન જોવા મળ્યો

આ  iPhone 15 Pro Max અથવા iPhone 14 Pro Max હોવાની શક્યતા

iPhone 14 Pro Maxની કિંમત 1,19,000 રુપિયાથી થાય છે શરુ

 તો iPhone 15 Pro Maxની કિંમત 1,59,900 રુપિયાથી થાય છે શરુ

5 લાખ રુપિયાના બનાવો 15 લાખ રુપિયા, આટલા વર્ષ લમસમ રોકાણ કરો

04 ડિસેમ્બર 2023