18 Sep 2023
જાણો શું છે લવિંગ ખાવાના ફાયદા
Pic credit - Freepik
લવિંગનો ઉપયોગ ચાથી માંડીને કેસેરોલ અને ટૂથપેસ્ટથી દવાઓમાં દરેક વસ્તુમાં થાય છે.
એન્ટી-ઓક્સિડેન્ટ્સ સહિત અને ગુણધર્મોથી ભરપૂર હોવાથી લવિંગ આપણને અનેક રોગોથી બચાવે છે.
લવિંગમાં એન્ટી બેક્ટેરિયલ હોય છે. જે મોંઢાની અંદર પેદા થતા બેક્ટેરિયાથી રાહત આપે છે.
લવિંગમાં રહેલુ ફાઈબર પાચન અને કબજિયાતમાં મદદ કરે છે. જેથી તે પેટની સમસ્યાઓથી રાહત આપે છે.
લવિંગમાં વિટામિન સી અને એન્ટી-ઓક્સિડેન્ટ ગુણધર્મોને કારણે આપણને શરદીમાં લાભ મળે છે
લવિંગમાં રહેલા યુજેનોલમાં કેન્સર વિરોધી ગુણધર્મો છે, જે કેન્સરને રોકવામાં મદદરૂપ છે.
દરરોજ સવારે અને સાંજે લગભગ બે મહિના સુધી મોંઢામાં લવિંગ રાખવાથી મોઢામાંથી આવતી દુર્ગંધથી છુટકારો મળે છે.
લવિંગનો ઉપયોગ ખાંડના સ્તરને નિયંત્રણમાં રાખવા તેમજ પેટના અલ્સરને દૂર કરવામાં મદદ કરે છે
જાણો દૂધમાં મખાના ઉકાળીને ખાવાથી શું થાય છે ફાયદા
અહિં ક્લિક કરો