16 Sep 2023
દૂધમાં મખાના ઉકાળીને ખાવાથી થાય છે અનેક ફાયદા
Pic credit - dreamstime
મખાના અને દૂધ બંને આપણા શરીર માટે ખૂબ જ પૌષ્ટિક અને ફાયદાકારક છે.
દૂધમાં પલાળેલા માખાના આ બંને સુપરફૂડના ગુણધર્મો એકસાથે પૂરા પાડે છે.
મખાનામાં રહેલુ ફાઈબર અને મેગ્નેશિયમ બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
મખાના અને દૂધમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામીન E અને ઝિંક ભરપૂર માત્રામાં હોવાથી તે પુરુષો માટે ફાયદાકારક છે.
મખાનામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને મેંગેનીઝ જેવા તત્ત્વો હોવાથી હાડકાં મજબૂત થાય છે.
મખાનામાં ભરપૂર માત્રામાં એન્ટિઓક્સિડન્ટ્સ અને એમિનો એસિડ હોય છે. જેથી તેનું સેવન કરવુ ત્વચા માટે ફાયદાકારક છે.
મખાનામાં સારી માત્રામાં ફાઈબર હોય છે, તેથી તેનું સેવન કરવાથી તમને જલદી ભૂખ લાગતી નથી
દૂધમાં પલાળેલા મખાના ખાવાથી થાક અને નબળાઈ દૂર થાય છે.
15 Sep 2023
AMCના દક્ષિણ પશ્વિમ ઝોનના એસ્ટેટ વિભાગે દબાણ દૂર કર્યા
અહિં ક્લિક કરો