07/11/2023

તહેવારોની સિઝનમાં લોકો સોનું ખરીદવાનું પસંદ કરતા હોય છે

સોનું ખરીદતા પહેલા સૌથી મોટો પ્રશ્ન એ હોય છે કે સોનું શુદ્ધ છે કે નહીં

Image - BIS, Social Media

સોનું શુદ્ધ છે કે નહીં તે તપાસવા માટે મોબાઈલ એપ તમને મદદ કરી શકે છે

આ માટે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એટલે કે BISએ એક એપ લોન્ચ કરી છે

આ એપ જે 'BIS કેર એપ' તરીકે ઓળખાય છે

BISએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ એપ વિશે માહિતી આપી છે

આ એપની મદદથી તમે કોઈપણ માર્કા વાળા સોના-ચાંદીના દાગીનાને ચકાસી શકો છો

તમે જે સોનું ખરીદો છો તે કેટલું શુદ્ધ છે તેની માહિતી આ એપ આપશે

આ એપનો ઉપયોગ એન્ડ્રોઈડ યુઝર્સ અને આઈઓએસ બંને યુઝર્સ કરી શકે છે

ધનતેરસ પર સોનું, ચાંદી, વાસણો, સાવરણી સાથે મીઠું પણ અવશ્ય ખરીદો, ઘરની તમામ મુશ્કેલી થશે દુર