21 નવેમ્બર 2023

એક 10 સેકેન્ડની રીલથી કેટલા રુપિયાની કમાણી કરે છે વિરાટ-શમી ? 

રીલ્સ આજના ડિજીટલ યુગમાં કમાણીનું સૌથી મોટું હથિયાર બની ગયુ છે

શમી એક રીલ માટે લગભગ 15 લાખ રુપિયા ચાર્જ કરે છે, તેમની એક પોસ્ટની ફીસ 5 લાખ રુપિયા સુધી છે

સેમીફાઈનલમાં શાનદાર પ્રદર્શન બાદ તેણે ફીસમાં વધારો કર્યો છે

હવે મોહમ્મદ શમી એક રીલ માટે 15ને સ્થાને 17 લાખ રુપિયા લે છે

એક સ્ટેટિક પોસ્ટ માટે હવે 7 લાખ રુપિયા વસૂલે છે. એક સ્ટોરીની કિંમત 10 લાખથી 12 લાખ રુપિયા થઈ છે

રિપોર્ટ અનુસાર, વિરાટ કોહલી એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ માટે 9 કરોડ રુપિયા ચાર્જ કરે છે

ફાઈનલમાં હાર છતા મોટી બ્રાન્ડ ભારતીય ખેલાડીઓ પર ભરોષો રાખી રહ્યા છે

દુનિયાભરમાં ઈન્સ્ટાગ્રામ પર લગભગ 2 અરબ યુઝર્સ છે, જેમાં 32 કરોડ યુઝર્સ ભારતના છે

પીએમ મોદીએ ફાઈનલમાં હાર બાદ રોહિત-વિરાટને આપ્યો ખાસ સંદેશ

Pic Credit - ANI