(Credit Image : Getty Images)

15 June 2025

ચાંદીના ગ્લાસમાં પાણી પીવાના ફાયદા જાણો, જ્યોતિષ શાસ્ત્ર શું કહે છે

જ્યોતિષ શાસ્ત્રમાં ચાંદીને પવિત્ર ધાતુ માનવામાં આવે છે. તે ચંદ્ર અને શુક્રનો કારક છે.

શુક્રનો કારક

ચંદ્રની પોઝિટિવ એનર્જી ને પ્રોત્સાહન મળે છે.

પોઝિટિવ એનર્જી

ચાંદીના ગ્લાસમાં પાણી પીવાથી રાહુ સંબંધિત બધી સમસ્યાઓ ઓછી થાય છે.

રાહુ

ચંદ્ર મજબૂત થવાથી માનસિક તણાવ ઘટે છે અને વ્યક્તિને આધ્યાત્મિક શાંતિ આપે છે.

ચંદ્ર મજબૂત

શુક્ર મજબૂત બને છે તેથી શક્તિ, સુખ-સમૃદ્ધિ અને સંપત્તિ લાવે છે.

શુક્ર મજબૂત

રાત્રે ચાંદીના ગ્લાસમાં પાણી રાખો, સવારે તેને પીવાથી મનની બેચેની દૂર થાય છે અને હૃદયને શાંતિ મળે છે.

ચાંદીના ગ્લાસમાં પાણી

ચાંદીના ગ્લાસમાં પાણી પીવાથી ચંદ્ર મજબૂત બને છે અને મુશ્કેલીઓમાંથી રાહત મળે છે. તેમજ કામ પૂર્ણ થવા લાગે છે.

કામ પૂર્ણ