8 Sep 2023

જાણો પાતળા વાળની સમસ્યાથી  કેવી રીતે મળશે છુટકારો

courtesy-puresense

અત્યારે મોટાભાગના લોકોમાં વાળ ખરવાની સાથે જ વાળ પાતળા થવાની સમસ્યા પણ  જોવા મળે છે.

આપણા ખાન - પાનની અસર વાળ પર થતી હોય છે. તેમજ જો યોગ્ય રીતે વાળની સંભાળ લેવામાં ન આવે તો પણ આ સમસ્યા થતી હોય છે.

પાતળા વાળની સમસ્યાથી તમે પરેશાન છો તો કેટલા ઉપાયો મદદરુપ બનશે

આંબળાનું સેવન શરીરના સ્વાસ્થ્યની સાથે વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

courtesy-krishijagran

કોકોનટ ઓઈલ અને રોજમેરી ઓઈલ વાળમાં લગાડવાથી વાળ ચમકદાર અને મજબૂત બને છે.

courtesy-exportersindia

અઠવાડિયામાં 2-3 વખત ડુંગળીનો રસ વાળમાં લગાડવાથી વાળની ચમક વધે છે.

courtesy-theayurvedaco

રાત્રે સુતા સમયે વાળ બાંધીને રાખવાથી વાળ ઓછા તૂટે છે.

આજકાલ મિનિમલ મેકઅપ ખૂબ જ ટ્રેન્ડમાં છે

07/09/2023

pic - instragram