08/11/2023
18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા વિદ્યાર્થી શિક્ષણ માટે લોન લઇ શકે
એજ્યુકેશન લોન લેતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો
એજ્યુકેશન લોન કોર્સ, એકેડેમિક પર્ફોર્મન્સ અને ક્રેડિટ સ્કોર પર રાખે છે આધાર
બેંક 6 ટકાથી 7 ટકા વચ્ચેનો વ્યાજદર કરે છે ઓફર
4 લાખથી ઓછા રુપિયાની લોન કોઇ ગેરેન્ટરની જરુર નથી પડતી, તેનાથી વધુ લોન માટે ગેરેન્ટરની જરુર પડશે
5 લાખ રુપિયાથી વધુની લોન માટે કોઇ પ્રોપર્ટી, ઇન્સ્યોરન્સ પોલિસી, બેંક ડિપોઝિટ સિક્યોરિટી રુપે આપવી પડશે
લોનની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ બેંક 1 વર્ષનું મોરેટોરિયમ પીરિયડ આપશે, જેમાં લોન Repay નહીં કરવી પડે
બેંક મોરેટોરિયમ પીરિયડ વધુ બે વર્ષ માટે વધારી પણ શકે
મોરેટોરિયમ પીરિયડ પૂર્ણ થવાના મહત્તમ 15 વર્ષની અંદર લોનની રિપેમેન્ટ કરી શકાય
લોન અપ્રુવ થતા જ વ્યાજ શરુ થઇ જાય છે, લોન અમાઉન્ટમાં પુસ્તકો,લેપટોપ, ફીનો ખર્ચ જોડી લેવો
07/11/2023
તહેવારોની સિઝનમાં લોકો સોનું ખરીદવાનું પસંદ કરતા હોય છે
અહીં ક્લિક કરો