ટ્રેર્નિંગ વધી તો ખર્ચા પણ વધ્યા

નીરજ ચોપરા પર 7 કરોડ રુપિયાનો ખર્ચ થયો છે

તેમણે દેશને ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ અપાવ્યો હતો

ટોક્યો બાદ બુડાપેસ્ટ સુધી ટ્રેનિંગમાં લાખો રુપિયા ખર્ચ થયા

નીરજ ચોપરાએ અમેરિકા, ફિનલેન્ડ, તુર્કી જેવા દેશોમાં જઈ ટ્રેનિંગ લીધી છે

વર્ષે 2021-2022માં નીરજ ચોપરાની અમેરિકામાં 3 મહિનાની ટ્રેનિંગ હતી

અમેરિકામાં કુલ 38 લાખનો ખર્ચ થયો

ફિનલેન્ડમાં કુલ ખર્ચ 9.8 લાખ થયો

વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશીપ 2023ની તૈયારી માટે નીરજ ચોપરા તુર્કી ગયો હતો

રિપોર્ટ મુજબ તુર્કીમાં દરરોજ નીરજ ચોપરા પર 50000નો ખર્ચ થતો હતો.

નીરજ ચોપરા વિરાટ કોહલી અને રોહિત શર્માની જેમ દાઢી કેમ નથી રાખતો?