આલિયા ભટ્ટ 'ગંગુબાઈ કાઠીયાવાડીને' લઈને છે ચર્ચામાં

અભિનેત્રી ફિલ્મના પ્રમોશન માટે સતત સફેદ સાડીમાં આવી રહી છે નજર

આલિયાએ ફ્લોરલ પ્રિન્ટની સફેદ સાડી પહેરી છે

અભિનેત્રીએ પોતાનો લુક રાખ્યો છે સિમ્પલ 

જો તમે સફેદ સાડી પહેરવા માંગો છો તો તમે આલિયા પાસેથી લઈ શકો છો પ્રેરણા

શિયાળામાં સ્ટાઈલિશ રહેવા માટે ટ્રાઈ કરો આ લુક