પશ્મિના શાલ પાછળ લોકો કેમ છે પાગલ...?
17 Dec 2023
Pic credit - Freepik
શિયાળાની સિઝનમાં શાલને લઈને એક અલગ જ સ્ટાઈલ રહે છે
બેસ્ટ શાલ માટે ભારતના કાશ્મીરની શાલ પ્રથમ નંબર પર આવે છે
પશ્મીના જેવી જ કાની પશ્મીના શાલ પણ આટલી જ વખાણવામાં આવે છે
ખાસ વણાટ વાળી આ શાલની કિંમત હજારોથી માંડીને 5-7 લાખ સુધીની હોય છે
આ શાલ 7 થી 10 દિવસમાં તૈયાર થાય છે. તેને બનાવવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ હોય છે
પશ્મીના કાની શાલ લદાખની ચંગથંગી બકરી અને યાકના ઊનમાંથી બનાવવામાં આવે છે
આ શાલ ખાસ પશ્મીના દોરાથી, નાની લાકડીઓથી ગૂંથવામાં આવે છે
આવા ખાસ પ્રકારોની શાલ મુઘલોથી લઈને પીએમ મોદી સુધીના લોકોની પસંદ છે
આ શાલની ડિઝાઈન અને રંગ ખૂબ જ અલગ અને અનોખા હોય છે
જૂની થઈ ગઈ છે શાલ? તો આ રીતે તેનો ફરીથી કરો ઉપયોગ
અહીં ક્લિક કરો