ભારતની સૌથી

મોંઘી હોટેલ

ભારતની સૌથી મોંઘી હોટેલ જયપુરમાં છે.

આ મોંઘી હોટેલનુ નામ 'રામબાગ પેલેસ' છે

આ હોટેલમાં એક ખાસ રૂમ છે,જેને સુખ નિવાસ કહેવામાં આવે છે.

સુખ નિવાસનુ ભાડુ સમય સાથે બદલાતુ રહે છે.

સુખ નિવાસમાં રહેવા માટે 2.5 લાખથી 10 લાખ સુધીનો  ખર્ચ થાય છે.

આ રૂમ રોયલ અંદાજને  કારણે જાણીતો છે.