આ નદીનું નામ ઉમંગોટ છે જે મેઘાલયમાં છે

તેનું પાણી એટલું સાફ છે કે કાંચની જેમ લોકો તેની આરપાર જોઈ શકે છે

આ નદીમાં પાણીની નીચેના એક-એક પથ્થર ક્રિસ્ટલ ક્લિયર દેખાય છે

મેઘાલયની રાજધાની શિલોંગથી 95 કિમી દૂર જયંતિયા હિલ્સમાં આ નદી વહે છે

જયંતિયા હિલ્સ ભારત-બાંગ્લાદેશ સરહદ નજીક છે

ખાસી સમુદાયના લોકો મળીને આ નદીની સફાઈ કરે છે

ખાસી અહીંનો એક મુખ્ય આદિવાસી સમુદાય છે