એક કરતા વધારે વખત ટ્રાન્સફર કરી શકાય છે હોમ લોન

હોમલોન અથવા બેલેન્સ ટ્રાન્સફર એક વખત નહી ઘણી વખત કરી શકાય છે.

જો કે, બેલેન્સ ટ્રાન્સફર કરવી એ મુશ્કેલ કામ છે.

આ માટે ડોક્યુમેન્ટેશનનુ ધ્યાન રાખવાનું હોય છે, જેથી નવી બેન્કમાં લોનના પૈસા ફસાઈ ન જાય

પૈસા જમા કર્યા બાદ જ આગળની લોનની પ્રક્રિયા શરૂ થાય છે.

ઘણી વાર લોન ટ્રાન્સફર કરવા પર પ્રીપેમેન્ટ પેનલ્ટી અને પ્રોસેસિંગ ફીસ ઘણી વધારે  લાગતી હોય છે.