જાણો શા માટે વોટ્સએપ ગ્રુપ એડમિનને થઈ શકે છે જેલ

વોટ્સએપ ગ્રુપ એડમિન એ નક્કી કરવાનું રહેશે કે ગ્રુપ પર કોઈ આપત્તિજનક કન્ટેન્ટ ન આવે

રાષ્ટ્ર વિરોધી અથવા હિંસાને પ્રેત્સાહન આપતું કન્ટેન્ટ ન હોવું જોઈએ

કોઈના પણ પર્સનલ ફોટો અથવા વીડિયો શેર કરવા પર ગ્રુપ એડમિન પર જોખમ રહેશે

અશ્લીલ ફોટો શેર કરનાર સહિત એડમિનને પણ જેલ થઈ શકે છે

ખોટા ન્યૂઝ ફેલાવા પર પણ ગ્રુપ એડમિનને જેલ થઈ શકે છે