મહિલાઓ માટે સૌથી મહત્વના આ હોર્મોન્સ વિશે તમે નહીં જાણતા હોવ 

07 નવેમ્બર, 2024

મનુષ્યના શરીરમાં અનેક પ્રકારના હોર્મોન્સ હોય છે, જે તેમની શરીરની સ્થિતિ પર નિર્ભર કરે છે.

તેમાં પણ મહિલાઓમાં સૌથી વધુ મહત્વનું એક હોર્મોન છે.

મહિલાઓમાં રહેલું Estrogen હોર્મોનથી મહિલાઓના વાળ, સ્કીન અને ચામડી સાથે જોડાયેલી છે.

આ Estrogen હોર્મોન્સ થી બ્લડ પ્રેસર પણ વ્યવસ્થિત રહે છે.

કેટલીક ખાવા પીવાની વસ્તુઓમાં phytoestrogen હોય છે.

ચણાની દાળ, સોયાબીન, ઝીરૂ, એલચી, આદું, સુરણ, જેવી વસ્તુઓ ખવાય તેટલી મહિલાઓએ ખાવા જોઈએ.

આ વસ્તુઓ ખાવાથી મહિલાઓના સ્વાસ્થ્ય પર તેની સીધી સારી અસર થાય છે.

જેના કારણે મહિલાઑ અંદરથી પોતાને યંગ મહેસુસ કરે છે અને સ્વાસ્થ્ય સારું રહે છે.