06 Dec 2023

કિયારાએ ખોલ્યા સિદ્ધાર્થના રાઝ, કરણ-વિકી રહી ગયા દંગ 

Pic credit - Instagram 

કરણ જોહરના ફેમસ ટોક શો 'કોફી વિથ કરણ'ની દરેક સીઝન ઘણી ખાસ હોય છે

Pic credit - Instagram 

 આ શોના નવા એપિસોડનો પ્રોમો થયો છે રિલીઝ 

Pic credit - Instagram 

 અભિનેત્રી કિયારા અડવાણી અને વિકી કૌશલ શોમાં પહોંચ્યા

Pic credit - Instagram 

બંને સ્ટાર્સે તેમના લુક્સથી ચાહકોને પ્રભાવિત કર્યા 

Pic credit - Instagram 

કિયારા અડવાણી ડીપ ઓફ શોલ્ડર બ્લેક ગાઉનમાં જોવા મળી

Pic credit - Instagram 

કિયારાએ ખોલ્યા પોતાના પતિ સિદ્ધાર્થના રાઝ

Pic credit - Instagram 

સિદ્ધાર્થ વિકી આ શોમાં જ્યારે આવ્યા હતા તે પહેલા સિદ્ધાર્થે કિયારાને કર્યુ હતુ પ્રપોઝ

Pic credit - Instagram 

કિયારાની વાત સાંભળીને કરણ અને વિકી રહી ગયા દંગ 

Pic credit - Instagram 

સારાને છોડી આ અભિનેત્રી સાથે લંડનમાં ફરી રહ્યો છે ગિલ