'ભૂલ ભુલૈયા 2' ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે

કાર્તિક અને કિયારા ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે

કિયારા-કાર્તિક ફિલ્મના પ્રમોશન દરમિયાન સ્પોટ થયા

પ્રમોશનમાં કિયારા ટ્રેડશિનલ લુકમાં જોવા મળી

પ્રમોશનમાં કાર્તિક આર્યન ફોર્મલ સૂટમાં જોવા મળ્યો હતો

રાજપાલ યાદવ પણ કાર્તિક અને કિયારા સાથે જોવા મળ્યો હતો.

કિયારા-કાર્તિક આજકાલ હેડલાઈન્સમાં રહે છે