સોહા અલી ખાનની સારી એવી ફેન ફોલોઈંગ છે

Credit: sakpataudi Instagram

સોહાની ફિટનેસથી લઈ એક્ટિંગ સુધી લોકો દિવાના છે

Credit: sakpataudi Instagram

43 વર્ષની ઉંમરમાં સોહા યંગ સ્ટાર્સને ફિટનેસ ગોલ આપી રહી છે

Credit: sakpataudi Instagram

સોહા ઈન્સ્ટા પર ફેમિલી સાથે ફોટો શેર કરતી રહે છે

વર્લ્ડ ડાન્સ ડે પર સોહાએ એક વીડિયો શેર કર્યો

સોહાએ 'ભોર ભયે પનઘટ' ગીત પર ડાન્સ કર્યો

સોહાનો ડાન્સ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે

VC: sakpataudi Instagram

43 વર્ષની સોહાનો ગ્રેસ જોઈ દંગ રહી ગયા ફેન્સ