30/09/2023

ખીજડીયા ગામ અનેક વિશેષતાના કારણે શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ બન્યુ

દિલ્હીમાં ભારત મંડપમ ખાતે યોજાયેલી ઇવેન્ટમાં મળ્યો એવોર્ડ

ખીજડીયા ગામના ખેડૂત અને જાણીતા યુટુબર નિકુંજ વસોયાએ એવોર્ડ સ્વીકાર્યો

પક્ષીના સ્વર્ગ તરીકે પણ ઓળખાય છે ખીજડીયા ગામ

અનેક અનુકુળતા અને પ્રતિકુળતાઓના કારણે અહી પક્ષીઓ આકર્ષાયા

 અહીં દેશ-વિદેશના 314થી વધુ પ્રકારના પક્ષીઓ વસવાટ

મરીન નેશનલ પાર્ક દ્વારા તેની જાળવણી અને સંરક્ષણ માટેની કામગીરી

ગામમાં ફરવા માટે સ્વચ્છ વાતાવરણ સાથે સારા રસ્તાઓ,કુદરતી સૌંદર્યની ભેટ

અનેક કારણ હોવાથી ખીજડીયા ગામને બેસ્ટ ટુરિઝમ વિલેજ 2023નો એવોર્ડ

29/09/2023

રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે ઉપરકોટના કિલ્લાનું સમારકામ કરાયું છે