29/09/2023
રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે ઉપરકોટના કિલ્લાનું સમારકામ કરાયું છે
ઉપરકોટના કિલ્લાને રિનોવેશન બાદ CMના હસ્તે ખુલ્લો મુકાયો
આ પ્રાચીન કિલ્લો મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્તે વર્ષ 1319માં બંધાવ્યો હતો
આ કિલ્લો 20 મીટરની ઊંચી દીવાલોથી ઘેરાયેલો છે
કિલ્લાના ખોદકામ સમયે મળી આવેલી 15 તોપને લોકો નીહાળી શકશે
કિલ્લામાં 8 ગઝીબો બનાવાયા છે, જેમાં બેસીને પ્રવાસી રજવાડી અનુભવ કરશે
કિલ્લામાં આવેલા દરેક સ્થળને જોડતો સાયકલ ટ્રેક બનાવાયો છે
કિલ્લામાં નવા લાઈટ એન્ડ સાઉન્ડ શોનું નિર્માણ કરવામાં આવ્યું છે
કિલ્લામાં રાણકદેવી મહેલને નવી ભવ્યતા અપાઇ છે
લોન્ગ વીકેન્ડમાં ભીડભાડથી દૂર ફરવા જવા માટે આ સ્થળોની લઈ શકો છો મુલાકાત
અહીં ક્લિક કરો