સાઉથ સુપરસ્ટાર યશની ફિલ્મની બેવડી સદી

KGF 2 એ પહેલા દિવસે 54 કરોડની બમ્પર ઓપનિંગ કરી

KGF 2 એ બીજા દિવસે પણ કમાલ કરી

માત્ર બે દિવસમાં 100 કરોડની ક્લબમાં એન્ટ્રી લીધી

KGF 2 રેકોર્ડ બ્રેક  ફિલ્મ સાબિત થઈ રહી છે