અભિનેત્રી લારા દત્તા ઉજવી રહી છે પોતાનો 45મો જન્મદિવસ

Credit pic: Rihnna insta

credit pic: lara insta

લારા તેના અંગત જીવનને લઈને રહેતી હોય છે ચર્ચામાં

Credit pic: Rihnna insta

credit pic: lara insta

લારા દત્તાએ ટેનિસ ખેલાડી મહેશ ભૂપતિ સાથે કર્યા છે લગ્ન 

Credit pic: Rihnna insta

credit pic: lara insta

પહેલીવાર બિઝનેસ મીટિંગ દરમિયાન મળ્યા હતા લારા અને મહેશ

Credit pic: Rihnna insta

credit pic: lara insta

મહેશે પહેલી નજરે જ લારાને આપી દીધું હતું પોતાનું દિલ

Credit pic: Rihnna insta

credit pic: lara insta

બંને થોડા સમય પછી એકબીજાને કરવા લાગ્યા ડેટ

Credit pic: Rihnna insta

credit pic: lara insta

બંનેના પ્રેમમાં મુશકેલી એ હતી કે મહેશ ભૂપતિ પરણિત હતો

Credit pic: Rihnna insta

credit pic: lara insta

મહેશે બાદમાં તેની પ્રથમ પત્ની શ્વેતા જયશંકર સાથે લીધા હતા છૂટાછેડા

Credit pic: Rihnna insta

credit pic: lara insta

લારા અને મહેશે 2011માં  લીધા હતા સાત ફેરા

Credit pic: Rihnna insta

credit pic: lara insta