આ ટીપ્સ અપનાવી તમારા વાહનને તંદુરસ્ત રાખો

1 નવેમ્બર 2023

Pic Credit- Social Media

ઝાકળના કારણે ફોગ લાઈટના ઉપયોગ પહેલા તેને ચેક કરો

કારમાં ફોગ લેમ્પ હેલોઝન હશે તો વધારે સારૂ રહેશે

શિયાળામાં બેટરી ઝડપથી થાય છે ડિસ્ચાર્જ

કારમાં જૂની બેટરી હોય તો તેની ચકાસણી કરો

શિયાળા પહેલા એન્જિન ઓઈલને ચેક કરો

એન્જિન ઓઈલ જૂનું હોય તો શિયાળા પહેલા તેને બદલો

ઋતુ કોઈપણ હોય ગાડીને હંમેશા કોલ્ડ સ્ટાર્ટ કરો

ઝાકળના કારણે ભીના રસ્તા માટે ટાયર ચેક કરો

શિયાળામાં ટાયરના પ્રેશરનું પણ રાખો ખાસ ધ્યાન

સીનિયર સિટીઝન આ સ્કીમમાં રોકાણ કરી મેળવી શકે છે વધારે રિટર્ન