ભાગ-દોડની જીંદગીના કારણે લોકોની જીંદગીમાં વધી રહ્યો છે તણાવ
05 october 2023
નિરાંતની ઊંઘ મેળવવા માગો છો તો તમારા રુમમાં પ્લાન્ટ લગાવો
રુમમાં સ્નેક પ્લાન્ટ લગાવો, તે નેચરલ એર પ્યોરિફાયરનું કરે છે કામ
બેડરુમ કે ડ્રોઇંગ રુમમાં એલોવેરાનો પ્લાન્ટ લગાવો,તેની પોઝિટિવ અસર હેલ્થ પર પડે છે
એલોવેરા રાતે ઓક્સિજન છોડે છે, જેથી ઊંઘ સારી આવે છે
લેવેન્ડર પ્લાન્ટમાંથી આવતી સુગંધ સ્ટ્રેસને ઓછો કરવામાં કરે છે મદદ
લેવેન્ડર એર પ્યોરીફાય કરવાનું પણ કરે છે કામ, તેનાથી મન શાંત થતા ઊંઘ સારી આવે છે.
તમારા રુમમાં પીસ લીલી પણ રાખી શકો છો,તેના માટે વધુ લાઇટ કે પાણી જરુર પડતી નથી
એરેકા પામના પ્લાન્ટમાં હવામાંથી ટોક્સિન દૂર કરવાની છે ક્ષમતા, તેને બેડરુમમાં રાખી શકાય
ફળ ખાવા માટેનો યોગ્ય સમય કયો છે?
04 october 2023
અહીં ક્લિક કરો