ફળ ખાવા માટેનો યોગ્ય સમય કયો છે?

04 october 2023

સ્વસ્થ જીવન માટે લોકો પોષક તત્વોથી ભરપૂર ફળો ખાય છે

સ્વસ્થ જીવન માટે રોજ એક ફળનું સેવન કરવુ ફાયદા કારક છે 

દરેક વ્યક્તિ જાણે છે કે ફળો સ્કીનથી લઈને વાળ માટે ખુબ ફાયદા કારક છે, પણ તેને ખાવાનો સાચો સમય કયો છે?

આમ તો ફળો સૂર્ય આથમયા પછી ન ખાવા પણ જો યોગ્ય સમયે ખાઓ તો તે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

બપોર હોય, સવાર હોય કે સાંજ, ભોજનના લગભગ 30 મિનિટ પહેલા ફળો ખાવા શ્રેષ્ઠ માનવામાં આવે છે

મોડી રીતે ફળ ના ખાવા કારણ કે ફળો એનર્જી પ્રદાન કરે છે, જેના કારણે ઊંઘમાં ખલેલ થઈ શખે છે

ભોજન વચ્ચે ફળો ખાવાની મનાઈ છે. આ તમારા પાચનને ધીમું કરી શકે છે અને અપચોની સમસ્યા થઈ શકે છે

સ્વસ્થ જીવન માટે રોજ એક ફળનું સેવન કરવુ ફાયદા કારક છે 

મખાના હેલ્દી સ્નેક્સ છે પણ આ સમસ્યાથી પિડાતા લોકોએ ન ખાવા