08 ડિસેમ્બર 2023

સારા અલી ખાનને ફરી આવી સુશાંતસિંહ રાજપૂતની યાદ, ઈમોશનલ વીડિયો કર્યો શેર

Pic Credit - Instagram

વીડિયોમાં સારાએ તે જગ્યા બતાવી જ્યાં કેદારનાથ ફિલ્મનો પહેલો શોટ લેવામાં આવ્યો હતો

Pic Credit - Instagram

અભિનેત્રી સારા અલી ખાને દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે 2018માં રિલીઝ થયેલી ફિલ્મ કેદારનાથથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો

Pic Credit - Instagram

હાલમાં જ ફિલ્મની રિલીઝ થયાના પાંચ વર્ષ પૂરા થયા છે

Pic Credit - Instagram

ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સારા અલી ખાને સુશાંતને યાદ કર્યો

Pic Credit - Instagram

આ વાતને લઈ સારાએ ઈમોશનલ પોસ્ટ શેર કરી છે

Pic Credit - Instagram

સારા અને સુશાંત આ પોસ્ટમાં સાથે જોવા મળે છે

Pic Credit - Instagram

સારાએ ફિલ્મના કેટલાક સીન પણ શેર કર્યા છે

Pic Credit - Instagram

સારાએ ઈન્સ્ટાગ્રામ પર કેદારનાથનો એક વીડિયો શેર કરીને સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કરવાની યાદોને તાજી કરી

Pic Credit - Instagram

સારા અલી ખાને BTS વીડિયોની સાથે એક કેપ્શન પણ લખ્યું છે

Pic Credit - Instagram

આ વીડિયોમાં દેખાય છે તેમ સારાએ  આવા ઠંડા વાતાવરણમાં  શૂટિંગ કર્યું હતું

Pic Credit - Instagram

સારા અલી ખાને સુશાંતના કામની પણ પ્રશંસા કરી હતી 

Pic Credit - Instagram

સારા અલી ખાન હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં છે

Pic Credit - Instagram

ગામડાની ગોરી થી કેવી રીતે ગ્લેમરસ ડોલ બની  'કાચા બદામ ગર્લ', જુઓ વીડિયો