07 ડિસેમ્બર 2023

ગામડાની ગોરી થી કેવી રીતે ગ્લેમરસ ડોલ બની  'કાચા બદમ ગર્લ'

Pic Credit - Instagram

માત્ર 24 વર્ષની ઉંમરે અંજલિ અરોરાએ સોશિયલ મીડિયા પર એક મોટું નામ બની ગઈ છે

Pic Credit - Instagram

અંજલિ અરોરાએ રીલ્સ બનાવીને સોશિયલ મીડિયા દ્વારા જે સફળતા મેળવી છે તે અદ્દભુત છે

Pic Credit - Instagram

અંજલિ માત્ર તેના વીડિયોથી જ નહીં પરંતુ તેની સુંદરતાથી પણ તેના ચાહકોના દિલ પર રાજ કરે છે

Pic Credit - Instagram

આજની 'કાચા બદામ ગર્લ' જેને તમામ લોકો ઓળખે છે, પરંતુ સફળતા હાંસલ કરતા પહેલા તે કેવી દેખાતી હતી તે કોણ જાણે છે ? 

Pic Credit - Instagram

અંજલિએ થોડાજ સમયમાં પોતાના લૂકને સંપૂર્ણ પણે બદલી નાખ્યો

Pic Credit - Instagram

અંજલિનો જન્મ પંજાબમાં થયો હતો, પરંતુ તેના જન્મ પછી તેનો પરિવાર દિલ્હી શિફ્ટ થઈ ગયો હતો

Pic Credit - Instagram

ફેમસ થયા પહેલા અંજલિ સલવાર-સૂટ અને જીન્સ ટોપમાં સામાન્ય છોકરીની જેમ રહેતી હતી

Pic Credit - Instagram

અગાઉ તે એકદમ સ્લિમ પણ હતી. પરંતુ તેનો વીડિયો વાયરલ થતાં તેણે તેની ફિટનેસ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું

Pic Credit - Instagram

ઇન્સ્ટાગ્રામ પર તેના 13 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળે છે

Pic Credit - Instagram

સોશિયલ મીડિયા દ્વારા તેને મળેલી લોકપ્રિયતાને કારણે તેને કંગના રનૌતના શો લોક અપની ઓફર કરવામાં આવી હતી

Pic Credit - Instagram

લોક અપમાં અંજલિએ પોતાની સ્ટાઈલથી ચાહકોનું દિલ જીતી લીધું હતું

Pic Credit - Instagram

છેલ્લા કેટલાક વર્ષોમાં, તેણીએ માત્ર તેના લુક પર જ નહીં પરંતુ તેના કામ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે

Pic Credit - Instagram

'ચમકિલા' મૂવી માટે પરિણીતીએ વધાર્યું વજન, બાદમાં આ રીતે ઘટાડયું, ફિટનેસ જર્નીનો વીડિયો કર્યો શેર