2024માં રિલીઝ થશે આ 10 સોલિડ ફિલ્મો

02 Jan 2024

કેટરિના કેફ અને વિજય સેતુપતિની ફિલ્મ મેરી ક્રિસમસ 12 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે

સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ફાઈટર 25 જાન્યુઆરી દિવસે રિલીઝ થશે

સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ યોદ્ધા 15 માર્ચના દિવસે રિલીઝ થશે

કરીના કપૂર ખાનની ફિલ્મ 'ધ ક્રૂ' 22 માર્ચે રિલીઝ થશે

બડે મિયા છોટે મિયા ફિલ્મની રીમેક 11 એપ્રિલે રિલીઝ થશે 

કબીર ખાનની ફિલ્મ ચંદૂ ચેમ્પિયન 14 જૂને રિલીઝ થશે

સિંઘમ અગેન ફિલ્મ 15 ઓગસ્ટના દિવસે રિલીઝ થશે

હોરર કોમેડી ફિલ્મ'સ્ત્રી 2'  30 ઓગસ્ટે રિલીઝ થશે

આલિયા ભટ્ટની જિગરા ફિલ્મ  27 સપ્ટેમ્બરે રિલીઝ થશે 

વેલકમ સિરીઝની વેલકમ ટૂ ધ જંગલ ફિલ્મ 20 ડિસેમ્બરે રિલીઝ થશે 

2060માં દુનિયાનો અંત ! વૈજ્ઞાનિક ન્યૂટને કેમ કરી હતી આ ભવિષ્યવાણી ?